રબારી સમાજની શાખાઓ રબારી સમાજની અનોખી ઓળખ તેની 133 શાખોમાં વર્તાય છે, જેને "વિહોતર" તરીકે ઓળખવામાં આવે છે. "વિહોતર" શબ્દ "વિસ" (20), "સૌ" (100), અને "તેર" (13) આ સંખ્યાઓના સંયોજનથી બનેલો છે, જેનો કુલ જોડાણ 133 થાય છે. આ પ્રણાલી રબારી સમાજની સંસ્કૃતિ અને પરંપરાનો પ્રતિબિંબ છે, જે સમાજની એકતા અને વૈવિધ્યતાને દર્શાવે છે. વિહોતર રબારી સમાજની કુલ 133 પેટાશાખા નીચે મુજબ છે. વિહોતર રબારી સમાજની કુલ 133 પેટાશાખા 1.અજાના 2.આગ 3.આલ 4.આમલા 5.ઇલવા 6.ઇહોર 7.ઉલવા 8.ઉનાઈ 9.ઉમોટ 10.કરમટા 11.કટારીયા 12.કળોતરા 13.કાછેલા 14.કાછોળ 15.કાલોરા 16.કૈડ 17.કોડ 18.કોલા 19.કોડીયાતર 20.ખટાણા 21.ખડેર/ખઢોર 22.ખારવાણીયા 23.ખારોડ 24.ખેર 25. ખાંભલ્યા 26. ગરચર/ગરસોળ 27. ગુરગટીયા 28. ગુર્જર 29. ગોહીલ 30. ગંભીર 31. ઘાટીયા 32. ઘાંઘોળ 33. ચરકટા 34. ચરમટા 35.ચાવડા 36.ચેલાણા 37.ચોપડા 38.ચોરા 39.ચોહાણ 40.જાદવ 41.જામળા 42.જીડ 43.જીયોડ 44.જોટાણા 45.ઝોર 46.તમાલીયા 47.ડાભી 48.ડીયા 49.ડોડીયા 50.દેવ 51.દેસાઈ 52.ધગલ 53.ધામાં 54.ધારભૂતિયા 55.ધેંધવા 56.નાવર 57.નોરી 58.નાંગોહ 59.પરમટા 6...
Explore a professional biography website featuring personal background, education, career journey, achievements, skills, interests, and important milestones. The website provides a clear and engaging overview of the individual’s professional experience, accomplishments, values, and journey. Visitors can learn about the person, their work, expertise, contributions, and future goals through a simple, modern, and easy-to-navigate platform.