રબારી સમાજની શાખાઓ
રબારી સમાજની અનોખી ઓળખ તેની 133 શાખોમાં વર્તાય છે, જેને "વિહોતર" તરીકે ઓળખવામાં આવે છે. "વિહોતર" શબ્દ "વિસ" (20), "સૌ" (100), અને "તેર" (13) આ સંખ્યાઓના સંયોજનથી બનેલો છે, જેનો કુલ જોડાણ 133 થાય છે. આ પ્રણાલી રબારી સમાજની સંસ્કૃતિ અને પરંપરાનો પ્રતિબિંબ છે, જે સમાજની એકતા અને વૈવિધ્યતાને દર્શાવે છે.
વિહોતર રબારી સમાજની કુલ 133 પેટાશાખા નીચે મુજબ છે.
વિહોતર રબારી સમાજની કુલ 133 પેટાશાખા |
1.અજાના
2.આગ
3.આલ
4.આમલા
5.ઇલવા
6.ઇહોર
7.ઉલવા
8.ઉનાઈ
9.ઉમોટ
10.કરમટા
11.કટારીયા
12.કળોતરા
13.કાછેલા
14.કાછોળ
15.કાલોરા
16.કૈડ
17.કોડ
18.કોલા
19.કોડીયાતર
20.ખટાણા
21.ખડેર/ખઢોર
22.ખારવાણીયા
23.ખારોડ
24.ખેર
25. ખાંભલ્યા
26. ગરચર/ગરસોળ
27. ગુરગટીયા
28. ગુર્જર
29. ગોહીલ
30. ગંભીર
31. ઘાટીયા
32. ઘાંઘોળ
33. ચરકટા
34. ચરમટા
35.ચાવડા
36.ચેલાણા
37.ચોપડા
38.ચોરા
39.ચોહાણ
40.જાદવ
41.જામળા
42.જીડ
43.જીયોડ
44.જોટાણા
45.ઝોર
46.તમાલીયા
47.ડાભી
48.ડીયા
49.ડોડીયા
50.દેવ
51.દેસાઈ
52.ધગલ
53.ધામાં
54.ધારભૂતિયા
55.ધેંધવા
56.નાવર
57.નોરી
58.નાંગોહ
59.પરમટા
60.પરમાર
61.પસવાળા
62.પઢીયાર/પઢાર
63.પડંત
64.પાતવાળ
65.પાનકુટા
66.પુંછલ્યા
67.બઢ
68.બલ્યા
69.બાર
70.બારડ
71.બારેચ
72.બુચોતર
73.ભરુ
74.ભાખર
75.ભાડકા
76.ભાડચ્યા
77.ભારાઈ
78.ભીંટ
79.ભુખા
80.ભુસલા
81.ભુંગોર
82.ભુંભળીયા
83.ભુંદ્રે
84.ભેદરા
85.ભેમળા
86.ભોકુ
87.ભાંગલા
88.ભાંગરા
89.મકવાણા
90.મયરા
91.મરકટા
92.મરૂચા
93.માળસુંદા
94.મારુ
95.મુછાળ
96.મોટણ
97.મોયડાવ
98.મોરી
99.માંગરા
100.રાડા
101.રાઠોર
102.રોજીયા
103.રંજ્યા
104.લળતુકા
105.લલુતરા
106.લુણી
107.લોઢા
108.લંધર
109.વરછર
110.વસા
111.વઇ
112.વાધડા
113.વાતમાં
114.વાવા
115.વાઘેલ
116.વાઢેર
117.વેરાણા
118.વૈશ
119.વાંગલ/વેગોળ
120.શીલોરા
121.શેખા
122.શેલાર
123.સેવાર
124.સાવધારીયા
125.સાવધોર
126.સાગાવાડિયા
127.સિંઘલ
128.સોલંકી/સોળંચી
129.સાંબોળ/સાંબડ
130.હાથોલ
131.હલુકા
132.હુણ
133.હુચોલ
Sambod sakh nathi ke Su ??
ReplyDelete129 - sambod
ReplyDeleteઆટલી બધી ઝીણવટભરી માહિતી બદ્દલ ખુબ ખુબ આભાર
Delete