Kirtidan Gadhavi Age Wiki Address Family

0

Kirtidan Gadhavi is famous kalakar in gujarat.it is famous for lokdayro.it voice very nice like peacock. One My famous song is mari ladki is song sung by kirtidan Gadhavi.

Kirtidan Gadhavi Age Wiki Address Family

Photo :-

Kirtidan Gadhavi biography









 Kirtidan gadhavi ek evo kalakar jene પોતાના મીઠા કંઠથી ધામણથી સંગીતના ચાહકો ના દિલ માં ચોક્કસ સ્થાન બનાવયું હોય ,એક એવો કલાકાર જેનો કંઠ રેલાય ત્યારે તમે જુલી ઉઠતા હોય.

ગુજરાતમાં પ્રખ્યાત લોગદયરા, લોકગીતો & કલાસિકલ મુસિક જાણીતા કલાકાર છે. 

કિર્તીદાન ગઢવી નો જન્મ મઘ્ય ગુજરાત આણંદ તાલુકાના વાલવોડ ગામ 1975 થયો હતો. તેમનો જન્મ ગઢવી સમાજમાં થયો હતો.

તેમના પિતાજી નું નામ સમરતદાન ગઢવી હતું. તેમના પિતાજી પણ એક પ્રખ્યાત લોક કલાકાર હતા. 

કિર્તીદાન નાનપણથી ઘર માં સંગીત માહોલ રહ્યો હતો.તેમને બાળપણથી સંગીત ‌શ્રેત્રેમાં ખુબ રશ હતો.

તેવો પોતાના પિતાજી સાથે શ્રોતા તરીકે દાયરામાં જતાં હતાં. આમ પણ કિર્તીદાન ગઢવી જ્ઞાનતી જે ચારણ જ્ઞાનતી બિલોગ કરે છે. ચારણનો તો સરસ્વતી પુત્ર કેવાય સંગીત તો તેમના રગે રગ માં હોય છે.

અભ્યાસ (education)

કિર્તીદાન ગઢવી ના અભ્યાસ ક્રમ ની વાત કરી એ તો તે વલભ વિદ્યા નગર B.com કર્યું અને તેમને ભણવામાં નહિ પણ સંગીત માં રસ હતો.તેથી તેમને કોલેજ ભણવાનુ છોડી દીધું. અને તેવી સંગીત શ્રેત્રે વધારે સમય આપવા લાગ્યા.

કિર્તીદાન ગઢવી નું પ્રથમ સ્ટેજ પ્રફોમસ ખેડા જીલ્લા તારાપુર પાસે રમોદડ ગમમાં ગઢવી સમાજ દ્વારા માતાજી નો મહાઅગ્ન કરવામાં આવ્યો હતો ત્યાં કિર્તીદાન પ્રથમ વાર ગીત ગાયું હતું.

ત્યાં તેમનાં જ્ઞાતિ ના આગેવાનો સલા અપલી કે તમારા માં સારી સંગીત ની સુજ સે તમારે આ સંગીત ના શ્રેત્રેમાં આગળ વધવું જોઈએ.આમ લોકો નો સરો response મારવાથી તેમને સંગીત શીખવાની પ્રેયના મરી.

Ms University ma સંગીત શીખવા apply કર્યુ. તેમાં 800 application ma માત્ર 20 વિદ્યાર્થી હતો. તે 20 વિધાર્થી કિર્તીદાનની selection થયું અને તેમને addmission mari ગયું.

આમ તેમને 5 year સંગીત નો અભ્યાસ કર્યો. MPA (master of performing Arts) master digree મેળવી.માસ્ટર ઓફ પર્ફોર્મિંગ આર્ટ કર્યા પછી ધોળકિયા કોલેજ માં music teacher તરીકે 2 વર્ષ નોકરી કરી. 

જયારે તેવો આ નોકરી કરતા હતા તે સમય ઇસનારદાન ગઢવી ખૂબ સપોર્ટ કરતા.તેમનો જાય પણ કરેક્રમ હોય ત્યાં કીર્તિદાન લય જતા.

આમ ત્યાં જય ને કિર્તીદાન ગીતો ગાતા રૂપિયા 400 રાત ના મારતા હતા.ત્યાં તેમને પુષ્કર audiance પણ મારતું હતું. 

ધીમે ધીમે કિર્તીદાન ને લોકો ઓળખવા લાગ્યા અને fan following no base બનતો ગયો.

તે ઉપરાંત કીર્તિદાન જીવનમાં લોક્સસાહિત્ય સ્વ.જયદેવ ગઢવી નો પણ કિર્તીદાન જીવન માં મોટો ફારો રહ્યો છે.

આ પછી કિર્તીદાન એક પછી એક સ્ટેજ લોકડાયરા કર્યા પછી fan following વધતી ગઈ.

કિર્તીદાન કઢાવી પ્રખ્યાત ગીત (famous gujarati Song)

1) હે જગજનની 

2) કચ્છ ધરે કરે રાજ આશાપુરા દેવી 

3) કીર્તિદાન ગઢવી નો ટહુકાર ભાગ 1 થી 9

4) માંનું ઝાંઝર

5) મથુરામાં વાગી મોરલી 

વગેરે આલ્બમ હિટ થયેલ છે. 


કિર્તીદાન ગઢવી ચાહકો ખૂબ લોક પ્રિય બનેલા ગીત 

1 નગર મે જોગી - આ ગીત કિર્તીદાન ગઢવી નો ટ્રેનિંગ પોઇન્ટ સાબિત થયું.કારણ કે આ ગીત માં શાસ્ત્રિય સંગીત અને લોક સંગીત મિશ્રણ કરી જે ખૂબ famous થયું a કલા એ કીર્તિદાન અલગ ઓળખાણ પડી

2 લાડકી 

3 રંગરસીયા 

4 મોગલનો તરવેડો 

5 તેરી દીવાની 

6 મોગલ છેડતા કાડો નાગ  

આ પછી સૌરાષ્ટ્ર નિકજ માંથી બહુ પ્રમાણ માં લોક દાયરા મારતા થયા અથી તેવો આનંદથી રાજકોટ માં રેહવા આવ્યા.

કિર્તીદાન ગઢવી વર્ષ 200 થી વધુ કાર્યક્રમ કરે છે.મહિના માં 15 થી વધુ કાર્યક્રમ કરે છે. 

આ પછી તેમને 1996 કચ્છથી નવરાત્રી ગરબા ગાવાની છુરું કર્યું તેમાં પણ તેમને પોતાની ગાયકીની ખુબજ નામના મેળવી.

હાલ માં કિર્તીદાન ગઢવી ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરબા મિક્સ કરી ને દર નવરાત્રી નવા ગરબા રજૂ કરે છે.

તેમને સનેડો અને આશિકી 2 માં સું રહા હૈ ના તું નું fuzen pan karyu che. 

કીર્તિદાન ગઢવી વિદેશો માં કાર્યક્રમ કરે છે. ઓ્ટ્રેલિયાના,oman,london,Canada વગેરે સમાવેશ થાય છે.

કિર્તીદાન ગઢવી સંગીત ની યાત્રા ગામ ચોરથી ચાલુ થાય ધીમે ધીમે વિદેશ માં કાર્યક્રમ કરવા લાગ્યા. આ તેમની મહેનત અને સંગીત પ્રત્યે નો રંગ દશાવે છે. 

કિર્તીદાન ગઢવી bollywood pan યોગદાન આપ્યું છે. જેમાં કોક સ્ટુડિયો વાળા દ્વારા અપલોડ કરાયેલ ગીત મારી laadki બહુ પ્રખ્યાત છે.

કિર્તીદાન ગઢવી ગુજરાતી movie ma પણ ગીતો ગયા છે.

જેમાં 

wrong side raju - ગોરી રાધા ને કરો કાન 

સુભારમભ - o rangrasiya 

Hindi Gujarati mix તેવું ગીત 

તેરી આખે પણ released કર્યું છે.


કિર્તીદાન ગઢવી લોક ચાહના નો અંદાજો તમે e વાત પરથી લગાવી છકો રાજકોટ પાસે કાલાવડ એક ગો શાળા માટે એક કાર્યક્રમ હતો.

4.5 કરોડ નોટો વરસાદ કારમાં આવ્યો હતો પ્રસકો દ્વારા જે વર્લ્ડ રેકૉડ કય શકાય. 

આ ઉપરાંત સુરત ઉરી માં શહીદ થયેલા આપના વીર જવાનો સર્ધાંજલી માટે એક સામ શહીદો કે નામ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કીર્તિદાન કાર્યક્રમ માં 2 થી 3 કરોડ રકમ ભેગી થાય હતી. આ રકમ ઉરીમાં શાહિદ થયેલા જવાનો door to door jayne આપી દેવમાં  આવી હતી.

તો આમ સમાજ સેવામાં પણ કિર્તીદાન ગઢવિ એક ઉત્તમ ઉદરણ પૂરું પાડ્યું છે. 

કિર્તીદાન ગઢવી ફેમિલી વિશે વાત કરીએ તો.

તેમની પત્ની નામ સોનલ ગઢવી છે.જે મૂળ ગાધીધામ કચ્છ ના છે.

તેમના દીકરા નું નામ કૃષ્ણ ગઢવી છે.કીર્તિદાન તેમાં માતા ,મોટા ભાઇ,પત્ની સાથે રાજકોટ માં રહે છે.રાજકોટ વાર ઘર નું નામ સ્વગ રાખ્યું છે. 


Contact Details :- 

GMAIL :- kirtidan.gadhvi@gmail.com

Mobile Number :- 83208 30307 


Facebook account :- Kirtidan Gadhavi

Kirtidan Gadhavi use Facebook.the Facebook page like and follow 952k follow and 11 following.go to page and follow and contact for program.


Instagram account :- Kirtidan Gadhavi official 

Post :- 1109

Follow :- 955k

Following :- 55 


YouTube account :- kirtidan Gadhavi 

Subscribe:-19.4 K 


Video :- 

 1) નગર મે જોગી 




2 લાડકી 
















Post a Comment

0Comments
Post a Comment (0)
To Top