Skip to main content

JIGNESH KAVIRAJ AGE ADDRESS CHILDHOOD FULL BIOGRAPHY

Jignesh kaviraj (barot) is famous singers in Gujarat. special for bhajan ,lokgeet and bwwafa geets. singing start in childhood.

Basic information :-

  • Full name :- Jigneshbhai hasmukhbhai barot
  • Profession :- singer & actors
  • Spicial singing :- bhajan , lokgeeto and bewafa songs 

Images :- 

Jignesh kaviraj


Parsanal information :-

  • Name:- Jigneshbhai hasmukhbhai barot
  • Father name :- hasmukhbhai bhai
  • Age:- 36
  • Date of birth :- 03 August
  • Birthplace:-kheralu,mehsana,gujarat
  • Weight:-65 kg
  • Height :- 6'9"
  • Permanent address :- kheralu , mehsana ,gujarat
  • Present address :- narado , Ahmedabad ,gujarat

Childhood :-

  • Jignesh kaviraj school ma pan ગીતો ગાતા હતા
  • પિતા ,ભાઈ,દાદા વગેરે સંગીત શ્રત્રે જોડાયેલા હતા, તેથી જીગ્નેશ બાળપણ થી સંગીત નો શોખ હતો.
  • એક દિવસ ખેરાલુ માં લંગન પસંગે એક ગીત ગાયું તે ગીત હતું મનીરાજ બારોટ નું "લીલી તુવેર સૂકી તુવેર" . આ પ્રસંગ માં ઉપસ્થિતિ સંગીત સ્ટૂડિયો જોડાયેલ વિસનગર કમલેશ ભાઈ જીગ્નેશ ભાઈ અવાજ સંભાળ્યો.
  • જીગ્નેશભાઈ ના ટેલેન્ટ થી ભ્રભાવી થયેલા કમલેશ ભાઈ થોડા દિવસ પસી ગીત ગાવા વિસનગર બોલાવ્યા. એક કેસેટ બનાવી.
  • આ જીગ્નેશભાઈ પ્રથમ ઓડિયો કેસેટ હતી જેવું નામ હતું દશામાની મહેર.જીગ્નેશ કવિરાજ ને ભણવામાં રસ ના હતો.પણ ઘર ના સભ્યો તેમને ભણવા માગતા હતા.
  • તો જીગ્નેશ કવિરાજ રીસાઈ ને તેમના મામા ના ઘરે અમદાવાદ આવી ગયા. અમદાવાદ તે નાના મોટા સાઉન્ડ ગ્રુપ વાર સાથે જતા અને જ્યારે મોકો  મારે ત્યારે ગીત પણ ગાતા.
  • એક દિવસ એક પ્રોગ્રામ માં ગીત ગાવા મરયું ત્યારે તેમને મનીરાજ બારોટ નું "તમારા હમ".વિડિયો ગ્રાફિ વાર મનોજ ભાઈ અને વિક્રમ સિંહ ભાઈ સપોર્ટ થી જીગ્નેશ કવિરાજ ની પ્રથમ વિડિયો કેસેટ બહાર પાડી.
  • જેનું નામ "તમારા હમ".જેની 5 લાખ copy વેચાની હતી.
  • dj નો જમાનો આવ્યો જીગ્નેશ કવિરાજ પહેલો dj album નામ "દિલ નો ખેલાડી".
  • જીગ્નેશ કવરાજ મનીરાજ બારોટ ના બહુ મોટા ચાહક છે.જીગ્નેશ કવિરાજ ભજન ,લોકગીતો અને બેવફા ના ગીતો ગાય છે.
  • તેમનું પ્રથમ બેવફા ગીત હતું " સાજન લાખો માં એક" અત્યારે સુધી 200 + આલ્બમ કર્યા છે.

Favorite things :-

  • Favorite singer :- maniraj barot
  • Favorite movies :- all gujarati movies
  • Favorite thali:- gujarati and home made food
  • Favorite car :- fortuner ,oddi
  • Favorite places :- kheralu mehsana gujarat
  • Favorite Color :- red,yeloow,green

First singing  :-

  • પહેલી ગીત :- lili tuver Suki tuver
  • First audio disc :- દશામાની મહેર
  • First program ગીત :- તમારા હમ
  • પહેલી વિડિયો ડિસ્ક:- તમારા હમ
  • First dj album :- દિલ નો ખેલાડી
  • First bewafa song :- સાજન લાખો માં એક

Famous singing :-

  • Song:- ma bap thi motu koy nahi - view 4 crore
  • Album:- ઉડી પતંગ - view 4.8 crore
  • Bawafa:- hath ma chhe whisky  - view 15 crore

Social media :-

Instagram:

  • Follow:- 978k
  • Following:- 108
  • Post:- 1194

Facebook page :

  • Follow :- 900k
  • Following :- 3

YouTube :

  • Subscribe :- 5.88 લાખ
  • Videos :- 56

Contact details :-

  • Number 1:- 9879322972 (vishal barot)
  • Number 2 :- 9173192643 (Umang patel)

Video :-

1. Hath ma chhe whiskey :-



2. Ma bap thi motu koy nahi :-



3.udi Patang :-





Comments

Popular posts from this blog

Gaman Santhal Biography, Age, Height, Family, Songs, Wiki & Career

Gaman Santhal Biography, Age, Height, Address, Family, Songs, Wiki & Career Gaman Santhal is a Gujarati singer and performer known for Gujarati folk, devotional, Garba and contemporary Gujarati music. He has built a large audience through music videos, YouTube and major music streaming platforms. Gaman Santhal Quick Information Full Name Gaman Santhal Nickname Gaman Profession Singer, Performer and Bhuvaji Known For Gujarati Songs, Folk Music, Devotional Music and Garba Date of Birth 5 November 1995 (reported) Age 30 years in 2026, if the reported DOB is correct Birthplace Santhal, Gujarat (reported) Nationality Indian State Gujarat Height Approximately 5 feet 9 inches (reported; not independently verified) Weight Approximately 65 kg (reported; not independently verified) Marital Status Reported as Married Father Raybhaanbhai Rabari (reported) Wife Mitalben (reported) Hobbies Reading, Listening to ...

Rabari samaj Branch 133(વિહોતર રબારી સમાજની કુલ 133 પેટાશાખા)

 રબારી સમાજની શાખાઓ રબારી સમાજની અનોખી ઓળખ તેની 133 શાખોમાં વર્તાય છે, જેને "વિહોતર" તરીકે ઓળખવામાં આવે છે. "વિહોતર" શબ્દ "વિસ" (20), "સૌ" (100), અને "તેર" (13) આ સંખ્યાઓના સંયોજનથી બનેલો છે, જેનો કુલ જોડાણ 133 થાય છે. આ પ્રણાલી રબારી સમાજની સંસ્કૃતિ અને પરંપરાનો પ્રતિબિંબ છે, જે સમાજની એકતા અને વૈવિધ્યતાને દર્શાવે છે. વિહોતર રબારી સમાજની કુલ 133 પેટાશાખા નીચે મુજબ છે. વિહોતર રબારી સમાજની કુલ 133 પેટાશાખા 1.અજાના 2.આગ 3.આલ 4.આમલા 5.ઇલવા 6.ઇહોર 7.ઉલવા 8.ઉનાઈ 9.ઉમોટ 10.કરમટા 11.કટારીયા 12.કળોતરા 13.કાછેલા 14.કાછોળ 15.કાલોરા 16.કૈડ 17.કોડ 18.કોલા 19.કોડીયાતર 20.ખટાણા 21.ખડેર/ખઢોર 22.ખારવાણીયા 23.ખારોડ 24.ખેર 25. ખાંભલ્યા 26. ગરચર/ગરસોળ 27. ગુરગટીયા 28. ગુર્જર 29. ગોહીલ 30. ગંભીર 31. ઘાટીયા 32. ઘાંઘોળ 33. ચરકટા 34. ચરમટા 35.ચાવડા 36.ચેલાણા 37.ચોપડા 38.ચોરા 39.ચોહાણ 40.જાદવ 41.જામળા 42.જીડ 43.જીયોડ 44.જોટાણા 45.ઝોર 46.તમાલીયા 47.ડાભી 48.ડીયા 49.ડોડીયા 50.દેવ 51.દેસાઈ 52.ધગલ 53.ધામાં 54.ધારભૂતિયા 55.ધેંધવા 56.નાવર 57.નોરી 58.નાંગોહ 59.પરમટા 6...

Pravin Luni age, address,Biography , contact number

  Pravin luni is famous singers in Gujarat. Is sung famous song magistret meldi na dakla remix . singing regdi and songs. Basic information:- Full Name:- pravinbhai karshanbhai luni Profession:- Singer & actors Nick name :- charotar king Image:- Personal information:- Name :- pravinbhai karshanbhai luni Father Name:- karsanbhai ranchodbhai luni Birth date:-7 October 1986 Age:-37 year in 2021 Weight:-57 kg Height:-5"6' Birthplace:-hospital dabhi Mosar address:- lingpura, ડભાઈ Permanant Address :- lasrus,rajpipla, narmada Gujarat Best friends :- munabhai cousin brother :- vasant bhai Present address :- baroda , gujarat Childhood :- પ્રવિણ લુણી નો જન્મ 7 Oct 1986 ma dabhai દવાખાના માં થયો હતો.તેમનું નાનપણ તેમના મામા ના ઘરે રહેતા હતા.તે ગાવાનું ચાલુ તેમના મામા ઘરે થી કર્યું હતું.પહેલું ગીત તેમાં મામા ના ગામ ની બાજુમાં ગામ માં દાદુરામ ભગવાન ભજન માં ગયું હતું અને તે ભજન "ગંગાસતી " નું ભજન હતું તેનું નામ "રતો અંધારી સતીને વાયક આવ્યારે એજી મારે જાવું ગુરેને દરબ...