Skip to main content

Posts

Showing posts from February, 2021

Kirtidan Gadhavi Age Wiki Address Family

Kirtidan Gadhavi is famous kalakar in gujarat.it is famous for lokdayro.it voice very nice like peacock. One My famous song is mari ladki is song sung by kirtidan Gadhavi. Kirtidan Gadhavi Age Wiki Address Family Photo :-  Kirtidan gadhavi ek evo kalakar jene પોતાના મીઠા કંઠથી ધામણથી સંગીતના ચાહકો ના દિલ માં ચોક્કસ સ્થાન બનાવયું હોય ,એક એવો કલાકાર જેનો કંઠ રેલાય ત્યારે તમે જુલી ઉઠતા હોય. ગુજરાતમાં પ્રખ્યાત લોગદયરા, લોકગીતો & કલાસિકલ મુસિક જાણીતા કલાકાર છે.  કિર્તીદાન ગઢવી નો જન્મ મઘ્ય ગુજરાત આણંદ તાલુકાના વાલવોડ ગામ 1975 થયો હતો. તેમનો જન્મ ગઢવી સમાજમાં થયો હતો. તેમના પિતાજી નું નામ સમરતદાન ગઢવી હતું. તેમના પિતાજી પણ એક પ્રખ્યાત લોક કલાકાર હતા.  કિર્તીદાન નાનપણથી ઘર માં સંગીત માહોલ રહ્યો હતો.તેમને બાળપણથી સંગીત ‌શ્રેત્રેમાં ખુબ રશ હતો. તેવો પોતાના પિતાજી સાથે શ્રોતા તરીકે દાયરામાં જતાં હતાં. આમ પણ કિર્તીદાન ગઢવી જ્ઞાનતી જે ચારણ જ્ઞાનતી બિલોગ કરે છે. ચારણનો તો સરસ્વતી પુત્ર કેવાય સંગીત તો તેમના રગે રગ માં હોય છે. અભ્યાસ (education) કિર્તીદાન ગઢવી ના અભ્યાસ ક્રમ ની વાત ...